✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતે સતત 9 વનડે સીરીઝ જીતીને પોતાના નામે કર્યો આ રેકોર્ડ, જાણો કોણ છે ટૉપ પર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2018 11:16 AM (IST)
1

સતત બાયલેટરલ સીરીઝ જીતવાનો રેકોર્ડ- 15 વનડે- વેસ્ટ ઇન્ડિઝ (1980-1988), 9 વનડે - ભારત (2016 થી લઇ કન્ટીન્યૂ), 8 વનડે- ઓસ્ટ્રેલિયા (2009-10), 7 વનડે- પાકિસ્તાન (2011-2012).

2

3

4

5

ટીમ ઇન્ડિયાની સતત 9 બાયલેટરલ વનડે સીરીઝ જીતવાનો સિલસિલો 2016માં ઝિમ્બાબ્વેથી શરૂ થયો હતો, ત્યારબાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ (2016), ઇગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા (2017) પછી સાઉથ આફ્રિકાને ધમરોળીને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

6

સતત સૌથી વધુ દ્વિવપક્ષીય વનડે સીરીઝ જીતવાની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટઇન્ડિઝના નામે છે, જેને મે 1980 થી માર્ચ 1988 દરમિયાન સતત 15 સીરીઝ પર કબ્જો જમાવ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા સતત 9 સીરીઝ જીતીને બીજા સ્થાન પર પહોંચી ગઇ છે જ્યારે ઓસ્ટ્રેલિયા (8) ત્રીજા નંબર પર છે.

7

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે પાંચમી વનડે જીતીને હાલની સીરીઝમાં 4-1માં અજેય લીડ મેળવી લીધી છે. આની સાથે ટીમ ઇન્ડિયાએ 26 વર્ષમાં પહેલીવાર સાઉથ આફ્રિકન ધરતી પર વનડે સીરીઝ જીતીને માત્ર ઇતિહાસ જ નથી રચ્યો પણ સતત 9 બાયલેટરલ (દ્વિપક્ષીય) વનડે સીરીઝ જીતીને ઓસ્ટ્રેલિયાને પાછળ પાડી દીધું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતે સતત 9 વનડે સીરીઝ જીતીને પોતાના નામે કર્યો આ રેકોર્ડ, જાણો કોણ છે ટૉપ પર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.