કોહલીનો કમાલ, આફ્રિકામાં અઝહર-ધોની જે ન કરી શક્યા તે વિરાટ કરી બતાવ્યું
2006-07માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝ 4-0થી ગુમાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2013-14માં ધોનીના નેતૃત્વમાં જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસે ગઇ હતી. તે સમયે ત્રણ મેચની સીરિઝ આફ્રિકા 2-0થી જીત્યું હતું.
2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા પાસે વન-ડે સીરિઝ જીતવાનો સારો મોકો હતો. સીરિઝમાં 5 મેચની સીરિઝમાં 2-1 લીડ હોવા છતાં 3-2થી હાર થઈ હતી.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં પ્રથમ વન ડે સીરિઝ વર્ષ 1992માં મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં રમી હતી. આ પ્રવાસમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 7 મેચોની વન-ડે શ્રેણી રમાઇ હતી. જેમાં ભારતની 5-2થી હાર થઈ હતી.
પોર્ટ એલિઝાબેથઃ પાર્ટ એલિઝાબેથ વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે 73 રનથી જીત મેળવીની ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. વિરાટ બ્રિગેડે 6 મેચની વન-ડે શ્રેણીમાં 4-1ની લીડ લઇને સીરિઝ પોતાના નામે કરી દીધી છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર 26 વર્ષમાં પ્રથમ વખત દ્વીપક્ષીય વનડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -