✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચેમ્પિયન ટ્રોફીમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતે આ મહત્વના ખેલાડીને પડતો મુક્યો, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jun 2017 02:50 PM (IST)
1

અત્યાર સુધી ચેમ્પિયન ટ્રોફીમાં સારી બોલિંગ કરનારા ઉમેશ યાદવને સાઉથ આફ્રિકા સામેની મહત્વની મેચમાં પડતો મુકવામાં આવ્યો છે. કોહલીએ ઉમેશ યાદવના સ્થાને અશ્વિનને ટીમમાં સમાવેશ કર્યો હતો. ઇગ્લેન્ડમાં પીચ ફાસ્ટ બોલરો માટે અનુકુળ હોય છે ત્યારે ઉમેશ યાદવને પડતો મુકી સ્પીનરને તક આપતા આશ્વર્ય સર્જાયું છે.

2

લંડનઃ ચેમ્પિયન ટ્રોફીમાં સેમિફાઇનલમાં પ્રવેશવા માટે સાઉથ આફ્રિકા સામેની આજની મેચ ભારત માટે જીતવી જરૂરી છે. જો ભારત આ મેચ હારી જશે તો ભારત સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ જશે. કોહલીએ આજની મેચમાં ઉમેશ યાદવને ટીમમાંથી પડતો મુકી તેના સ્થાને અશ્વિનનો સમાવેશ કરતા ક્રિકેટ ચાહકોમાં આશ્વર્ય સર્જાયું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ચેમ્પિયન ટ્રોફીમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતે આ મહત્વના ખેલાડીને પડતો મુક્યો, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.