ભારત-પાકિસ્તાન મેચમાં વધુ એક યુવતી બની આકર્ષણનું કેંદ્ર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2018 10:07 PM (IST)
1
2
પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન આ યુવતી છવાઈ ગઈ હતી.
3
દુબઈ: ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં કેમેરાની નજર મેદાન ઉપરાંત પ્રેક્ષકો ઉપર પણ હોય છે. આ દરમિયાન કેમેરામાં એક સુંદર યુવતી કેદ થઈ હતી. જે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બની હતી.