✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શેડ્યૂલ રિલીઝઃ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ બાદ નવેમ્બરમાં આ ટીમ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 12:48 PM (IST)
શેડ્યૂલ રિલીઝઃ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ બાદ નવેમ્બરમાં આ ટીમ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા
1

ત્રણ ટી-20 મેચની સીરીઝની શરૂઆત કટકમાં 20 ડિસેમ્બરથી થશે. બીજો મેચ ઇન્દોરમાં 22 ડિસેમ્બરે રમાશે. ત્રીજો મેચ મુબંઈમાં રમાશે. આ મેચ 24 ડિસેમ્બરે રમાશે.

2

વનડે સીરીઝનો પ્રથમ મેચ ધર્મશાળામાં 10 ડિસેમ્બરે રમાશે. સીરીઝનો બીજો મેચ બન્ને ટીમ વચ્ચે મોહાલીમાં 13 ડિસેમ્બરે રમાશે. જ્યારે વિશાખાપટ્ટનમમાં 17 ડિસેમ્બરે છેલ્લો વન ડે રમાશે.

3

ત્રીજો અને છેલ્લે ટેસ્ટ મેચ દિલ્હીમાં રમેશા જે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બરની વચ્ચે રમાશે.

4

બીજો જેસ્ટ મેચ નાગપુરમાં 24થી 28 નવેમ્બરની વચ્ચે રમાશે.

5

મહેમાન ટીમ પ્રવાસની શરૂઆત અભ્યાસ મેચથી કરશે જે 11થી 13 નવેમ્બરની વચ્ચે કોલકાતામાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝનો પ્રથમ મેચ પણ આ મેદાન પર 16થી 20 નવેમ્બરની વચ્ચે રમાશે.

6

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અંગળવારે ભારતના પ્રવાસ પર આવનાર શ્રીલંકા ટીમના શેડ્યૂઅલની જાહેરાત કરી છે. શ્રીલંકા 16 નવેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસ પર રહશે. અહીં ત્રણ ટેસ્ટ, ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમાશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • શેડ્યૂલ રિલીઝઃ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ બાદ નવેમ્બરમાં આ ટીમ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.