પૃથ્વી શૉએ સેહવાગના આ રેકોર્ડની કરો બરાબરી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2018 03:45 PM (IST)
1
કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટ ઈનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ મારવાનો રેકોર્ડ 10 વર્ષ બાદ બન્યો છે. આ પહેલા વિરેન્દ્ર સેહવાગે સાઉથ સામે અમદાવાદમાં 2008માં રમાયેલી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પૃથ્વી શૉએ રાજકોટમાં રમાયેલી પ્રથમ મેચમાં સદી ફટકારીની ટેસ્ટ કરિયરની શાનદાર શરૂઆત કરી હતી.
3
હૈદરાબાદઃ કરિયરની બીજી ટેસ્ટ ઈનિંગ રમી રહેલો ભારતીય ઓપનર પૃથ્વી શૉ 70 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે એક વિશેષ રેકોર્ડ બનાવ્યો હતો. શૉએ ટેસ્ટ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ સિક્સ ફટકારી હતી.
4
પૃથ્વી શૉએ ગેબ્રિયલની બોલિંગમાં સિક્સ ફટકારી હતી. આ બોલ નો બોલ હતો અને તે ફટકારવાથી જરા પણ ચુક્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -