ત્રીજી વનડેમાં પણ વરસાદની શક્યતા, ઓવરોમાં થઈ શકે છે ઘટાડો
હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.
ઈન્દોર: છેલ્લા થોડાક દિલસોથી સતત થઈ રહેલા વરસાદના કારણ ઈન્દોરમાં રમાનારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચ વિધ્ન નડે તેવી શક્યતા જણાઈ રહી છે. જો કે, હવામાન વિભાગે જાણકારી આપતા કહ્યું કે, 24 સપ્ટેમ્બર સુધી હવામાનની સ્થિતિમાં સુધાર આવશે. વરસાદના કારણે મેચ ઓછી ઓવરમાં રમાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -