12 જાન્યુઆરીથી શરૂ થશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝ, ક્યાં ને કેટલા વાગે રમાશે મેચ, જાણો ફૂલ શિડ્યૂલ
ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, મોહમ્મદ શમી અને યુજવેન્દ્ર ચહલ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ.... પહેલી વનડે મેચ- 12 જાન્યુઆરી (શનિવાર), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે 8.50 વાગે.
ત્રીજી વનડે મેચ- 18 જાન્યુઆરી (શુક્રવાર), મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે 8.50 વાગે.
બીજી વનડે મેચ- 15 જાન્યુઆરી (મંગળવાર), એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે 9.50 વાગે.
નવી દિલ્હીઃ હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ 2-1થી જીતીને ઇતિહાસ રચી દીધો છે હવે આગામી 12 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ટકરાશે. વનડે ટીમમાં ધોનીની વાપસીથી ટીમ ઇન્ડિયા વધુ મજબૂત બની છે. અહીં જાણો ક્યાં ને કેટલા વાગે મેચનું થશે લાઇવ પ્રસારણ- ફૂલ શિડ્યૂલ.....