વર્લ્ડકપ 2019: ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી આપી હાર, બુમરાહ-ભુવનેશ્વરની 3-3 વિકેટ

ભારતે વર્લ્ડકપ 2019મા સતત બીજો વિજય મેળવ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં હારનો સ્વાદ ચાખ્યો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Jun 2019 11:20 PM
ભારતે મેચ જીતવા આપેલા 353 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતે 36 રનથી મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સર્વાધિક 69 રન બનાવ્યા હતા. વોર્નરે 56 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 55 રન નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 તથા ચહલે 2 વિકેટ લીધી હતી.

34 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા 180/2, સ્મિથ 53 અને ખ્વાજા 24 રને રમતમાં

ડેવિડ વોર્નર 84 બોલમાં 56 રન બનાવી ચહલની ઓવરમાં ભુવનેશ્વરના હાથે થયો કેચ આઉટ, 25 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા 134/2
ઓસ્ટ્રેલિયાએ 22 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા છે. વોર્નર 50 અને સ્મિથ 15 રને રમતમાં છે.
16 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 75/1, વોર્નર 31 અને સ્મિથ 4 રને રમતમાં, 13.1 ઓવરમાં 61 રનના સ્કોર પર ભારતને મળી પ્રથમ સફળતા, ફિંચ 36 રન બનાવી થયો રન આઉટ
ભારતે મેચ જીતવા આપેલા 353 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં વિના વિકેટે 53 રન બનાવ્યા છે. ફિંચ 32 અને વોર્નર 19 રને રમતમાં છે.
353 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ધીમી શરૂઆત કરી છે. 7 ઓવરના અંતે સ્કોર વિના વિકેટના નુકસાન પર 19 રન છે. વોર્નર અને ફિંચ ક્રિઝ પર છે.

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર શિખર ધવન (117 રન) અને રોહિત શર્મા(57 રન)એ 127 રનની પાર્ટનરશિપ કરી શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 82 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન ફટકાર્યા હતા. તે માત્ર 2 રનથી વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી લગાવવાથી ચુકી ગયો હતો. ધોનીએ પણ 14 બોલમાં 27 રન ફટકાર્યા હતા. લોકેશ રાહુલ 3 બોલમાં 11 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી.

ભારતને ત્રીજો ફટકો, પંડ્યા 27 બોલમાં 48 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો, 46 ઓવરના અંતે સ્કોર 301/3
કોહલીએ ફટકારી ફિફ્ટી, 41.3 ઓવરના અંતે ભારતનો સ્કોર 252/2
શિખર ધવન 117 રન બનાવી સ્ટાર્કની ઓવરમાં થયો આઉટ, 37 ઓવરના અંતે ભારતનો સ્કોર 220/2, કોહલી 40 રને રમતમાં
શિખર ધવને ફટકારી સદી, 33 ઓવરના અંતે ભારતનો સ્કોર 190/1
ભારતને પહેલો ઝટકો, રોહિત શર્મા 57 રને (70)માં આઉટ, કુલ્ટર

નાઇલે એલેક્સ કેરીના હાથમાં ઝીલાવી દીધો. 22.3 ઓવરમાં એક વિકેટે
ટીમનો સ્કૉર 127. શિખર ધવન 67 રન (65) અને વિરાટ કોહલી 0 રને

(1) રમતમાં.
ધવન બાદ રોહિત શર્માએ પણ અડધીસદી ફટકારી, 20.1 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ વિના વિકેટે 115 રને બનાવી દીધી, રોહિત શર્મા 50 રન (61) અને શિખર ધવન 62 રને (60) રમતમાં
ભારતીય ટીમની મજબૂત શરૂઆત, 18 ઓવરમાં વિના વિકેટે 96 રન, શિખર ધવનના 51 રન (54) અને રોહિત શર્મા 42 રને (54) રમતમાં

ભારતનો સ્કૉર 50 રનને પાર થઇ ગયો, 12 ઓવરમાં વિના વિકેટ 59 રન, રોહિત શર્મા 23 રન અને શિખર ધવન 33 રને રમતમાં

ભારત-ઓસ્ટ્રેલિયા, 10 ઓવર વિના વિકેટે 41 રન, રોહિત શર્મા 11 રન અને શિખર ધવન 27 રને રમતમાં
ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઇને સ્ટેડિયમમાં ભારતીય ફેન્સનો જમાવડો

ભારતીય ટીમ પોતાની બીજી મેચ રમી રહી છે, પહેલી વનડેમાં સાઉથ આફ્રિકન ટીમને માત આપીને બે પૉઇન્ટ સાથે 7માં નંબરે છે. વળી ઓસ્ટ્રેલિયન ટીમ બે મેચની જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 3જા ક્રમે છે. બન્ને ટીમો સંતુલિત છે.
ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ- એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાઝા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગટૉન ઓવલ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ હતી ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૉલિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. બન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.