✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

INDvNZ: આવતીકાલે ત્રીજી અને નિર્ણાયક T20, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઇ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2019 05:08 PM (IST)
1

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.

2

ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક T20 હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12.00 કલાકે ટૉસ થશે. 12.30 કલાકથી મેચ શરૂ થશે.

3

ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી પૈકીની અંતિમ મેચ આવતીકાલે હેમિલ્ટનમાં રમાશે. બે મેચ બાદ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. આ સ્થિતિમાં ભારતની પાસે ન્યૂઝિલેન્ડની ધરતી પર પ્રથમ વખત કોઇ દ્વીપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ જીતવાનો મોકો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • INDvNZ: આવતીકાલે ત્રીજી અને નિર્ણાયક T20, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઇ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.