પાકિસ્તાનના હરાવવાની સાથે ભારતે પોતાનો જ 12 વર્ષ જુનો આ રેકોર્ડ તોડ્યો, જાણો વિગતે
ભારતના આ બૉલ બાકી રહેવાના મામલે પાકિસ્તાન પર સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2006 માં મુલ્તાનમાં 105 બૉલ બાકી રહેતા જીત નોંધાવી હતી. આ રીતે ભારતે પોતાનો જ 12 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રૉફીનો બદલો લઇ લીધો હતો, પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ભારતને હરાવ્યુ હતું. જો એશિયા કપમાં પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે તો ભારત સાથે બીજી બે ટક્કર જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને બુધવારે રમાયેલી એશિયા કપની ગ્રુપ-એ ની મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ, આ મહામુકાબલામાં ભારતે પાકિસ્તાન માટે 163 રનોના લક્ષ્યને 126 બૉલ બાકી રહેતા હાંસલ કરી દીધુ હતું.
ભારતની પાકિસ્તાન પર સૌથી મોટી જીત (બૉલ બાકી રહેવાના મામલે..)--- 126 દુબઇ, 2018 (ટાર્ગેટ- 163), 105 મુલ્તાન, 2006 (ટાર્ગેટ- 162), 92 ટોરેન્ટો, 1997 (ટાર્ગેટ- 117).
- - - - - - - - - Advertisement - - - - - - - - -