શમીએ તેની ઘાતક બોલિંગ દરમિયાન આફ્રિકાના બેટ્સમેન ડેન પીટને પણ બોલ્ડ કર્યો હતો. શમીના બોલની સ્પીડ એટલી હતી કે સ્ટંપના બે ટુકડા થઈ ગયા હતા અને નવા સ્ટંપ માટે થોડી રાહ જોવી પડી હતી. શમીની બોલિંગ પર આઉટ થતા પહેલા પીટે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે કામ ચલાઉ સ્પિનર રોહિત શર્માના બોલ પર બે રન લેવાની સાથે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી પણ તસવીર શેર કરવામાં આવી છે.
બોલીવુડ એક્ટ્રેસે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ, બોલ્ડ અંદાજની તસવીરો થઈ વાયરલ
અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા
દુર્ગા પૂજામાં સામેલ થયા અમિતાભ-જયા સહિતના સેલેબ્સ, જુઓ તસવીરો