ટીમમાં એક ફાસ્ટ ઓલરાઉન્ડર, ત્રણ ફાસ્ટ બોલર, ચાર સ્પિનર અને છ બેટ્સમેન તથા એક વિકેટકિપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવી શકે છે.
સાઉથ આફ્રિકા સામેની સંભવિત ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિકંય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી આપ્યું રાજીનામુ, લડી શકે છે ચૂંટણી
દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ પડશે ભારે વરસાદ, જાણો વિગત