હોંગકોંગમાં 'ગર્લફ્રેન્ડ' સાથે સમય પસાર કરી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિશા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વેકેશનની તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2015માં બંન્નેના સંબંધને લઇને વાતો સામે આવી હતી.
લિશાએ દાવો કર્યો હતો કે ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની જીત બાદ હાર્દિક સાથે વાત કરી હતી.
રિપોર્ટ પ્રમાણે હાર્દિક અને લીશા એકસાથે કોલકાતાના એક મોલમાં અને તાજ હોટલમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. લિશાએ હાર્દિક વિશે જણાવ્યુ હતું કે અમે બંન્ને સારા મિત્રો છીએ‘હાર્દિક એક પરફેક્ટ ડેટિંગ મટેરિયલ છે.
એક ન્યૂઝપેપરે દાવો કર્યો હતો કે હાર્દિક પંડ્યા અને લિશા એકબીજાને ઘણા સમયથી જાણે છે. જોકે હાર્દિકના પરિવારે આ વાતનો ઇનકાર કર્યો હતો.
આ તસવીરોમાં એક તસવીરમાં લિશાની સાથે હાર્દિકના માતા-પિતા પણ સાથે જોવા મળી રહ્યા હતા. માર્ચ 2015માં હાર્દિક પંડ્યાનું નામ 21 વર્ષની કોલકાતાની મોડલ લીશા શર્મા સાથે જોડાયું હતું.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની કથિત ગર્લફ્રેન્ડ લિશા શર્મા સાથે વેકેશન માણી રહ્યો હોવાની કેટલીક તસવીરો સામે આવી છે. એક અહેવાલ અનુસાર, હાર્દિક તેની કથિત ગર્લફ્રેન્ડ લિશા શર્મા સાથે હોંગકોંગમાં સમય પસાર કરી રહ્યો હોવાની તસવીરો સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -