✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતના આ બે સ્ટાર ક્રિકેટર્સની પત્નિઓ છે પ્રેગનન્ટ, બંને બહુ જલદી બનશે પાપા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2018 03:10 PM (IST)
1

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રોહિત શર્માએ ડિસેમ્બર 2015માં રિતીકા સાજદેહ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા બંન્ને લગભગ 6 વર્ષ સુધી એક-બીજાને જાણતા હતાં. આ દરમિયાન બંન્ને પ્રોફેશનલ રીતે મળતા હતાં.

2

ત્યારે રિતિકા સ્પોર્ટસ ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. સાથે જ તે રોહિત શર્માની પર્સનલ મેનેજર પણ હતી. રોહિતે રિતિકાની બોરિવલી સ્પોર્ટસ ક્લબમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારથી આ કપલ ક્રિકેટ પ્રસશંકોનું ફેવરેટ કપલ બની ગયું છે.

3

અમે એક-બીજાને 12-13 વર્ષની ઉંમરથી ઓળખીએ છીએ. અમે એક-બીજાની બગલમાં રહેલા હતાં. એ એવું હતું કે, જો હું પથ્થર ફેંકુ તો તેના ઘરમાં જઈને પડે. અમારા માતા-પિતાએ થોડો સમય લીધો પણ તેઓ માની ગયાં.

4

ભુવનેશ્વર કુમારની તો તે પોતાની પત્ની સાથે લગ્ન પહેલાં કેટલાંક દિવસો સુધી રિલેશનશિપમાં રહ્યો હતો. બંન્નેએ 23 નવેમ્બર 2017માં લગ્ન કર્યાં હતાં. પોતાના સંબંધ વિશે વાતચીત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે, હું તેને બાળપણથી ઓળખુ છું. અમે એક જ કોલોનીમાં રહેતા હતાં.

5

નવી દિલ્હી: આ સમય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ઉત્સવ સમાન છે. કારણ કે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી પિતા બનવાના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય વન-ડે ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ખુબ જ જલ્દી પિતા બનવાના છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતના આ બે સ્ટાર ક્રિકેટર્સની પત્નિઓ છે પ્રેગનન્ટ, બંને બહુ જલદી બનશે પાપા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.