સચિનથી લઈને સહેવાગ સુધી આ છે ભારતીય ક્રિકેટર્સની બહેનો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2016 11:24 AM (IST)
1
ગુરૂવારે શ્રાવણી પૂનમે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધનનો પર્વ છે ત્યારે આજે અહીં જુઓ ભારતીય ક્રિકેટરોની બહેનો સાથેની તસવીરો.
2
મહેન્દ્ર સિંહ ધોની બહેન સાથે
3
વિરાટો કોહલી અને તેની બહેન ભાવના કોહલી
4
યુવરાજ સિંહ બહેન સાથે
5
વિરેન્દ્ર સહેવાગ બહેન અંજુ સાથે
6
ગૌતમ ગંભીર બહેન એક્તા સાથે
7
સચિન તેંડુલકર બહેન સવિતા સાથે
8
હરભજન સિંહ તેની બહેનો સાથે
9
શિખર ધવન બહેન શ્રેશ્ના સાથે
10
ઈશાંત શર્માની બહેન ઈરા શર્મા
11
જસપ્રિત બુમરાહ બહેન જુહિકા સાથે