ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર માત્ર 73 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અનુજા પાટિલે ત્રણ રન આપી વેકિટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવ, પૂનમ યાદવ, પૂજા વસ્ત્રકાર અને હરલીન દયોલે એક એક વિકેટ મળી હતી.
ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 61 રનથી હરાવ્યું, 5-0થી જીતી T20 સીરિઝ
abpasmita.in
Updated at:
21 Nov 2019 04:57 PM (IST)
ભારત માટે વૈદા કૃષ્ણામૂર્તિ અણનમ 57 રન અને જેમિમા રોદ્રિગેજે 50 રન બનાવ્યા છે. બન્નેએ ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી.
NEXT
PREV
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ટી-20 સીરિઝમાં શાનદાર દેખાવ કરતા પાંચમી અને અંતિમ મેચ 61 રનથી જીતી સીરિઝ પર 5-0થી કબજો કરી લીધો છે. ભારત માટે વૈદા કૃષ્ણામૂર્તિ અણનમ 57 રન અને જેમિમા રોદ્રિગેજે 50 રન બનાવ્યા છે. બન્નેએ ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર માત્ર 73 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અનુજા પાટિલે ત્રણ રન આપી વેકિટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવ, પૂનમ યાદવ, પૂજા વસ્ત્રકાર અને હરલીન દયોલે એક એક વિકેટ મળી હતી.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ પર માત્ર 73 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અનુજા પાટિલે ત્રણ રન આપી વેકિટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવ, પૂનમ યાદવ, પૂજા વસ્ત્રકાર અને હરલીન દયોલે એક એક વિકેટ મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -