✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિન બન્યો સાંતા ક્લોઝ, બાળકો સાથે ક્રિકેટ રમી આપી ગિફ્ટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 09:11 AM (IST)
1

2

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આ અંગેનો વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

3

સચિન તેંડુલકરે એક સંસ્થા દ્વારા સંચાલિત એનજીઓમાં બાળકો સાથે સમય વીતાવ્યા હતો. સચિનને આ રીતે જોઈ ત્યાં હાજર રહેલા બાળકો પણ ખુશ થઈ ગયા હતા.

4

તેંડુલકર સાંતા ક્લોઝ બનીને બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો અને તેમને ગિફ્ટ પણ આપી હતી.

5

સચિન બાળકોની ખુશી માટે સાંતા બન્યો હતો. તેના આ અંદાજે માત્ર બાળકોનું જ નહીં અનેક લોકોનું દિલ જીતી લીધું હતું.

6

7

8

મુંબઈઃ ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર જ્યારે પણ કંઈ કામ કરે ત્યારે ખરા દિલથી કરે છે. માસ્ટર બ્લાસ્ટરે ક્રિસમસ ડે પર કંઇક આવું જ કર્યું હતું. તેનો આ અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિન બન્યો સાંતા ક્લોઝ, બાળકો સાથે ક્રિકેટ રમી આપી ગિફ્ટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.