✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈંડિયાની જીતની ઉજવણી પાકિસ્તાનને શા- માટે કરી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2017 03:19 PM (IST)
પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈંડિયાની જીતની ઉજવણી પાકિસ્તાનને શા- માટે કરી, જાણો વિગત
1

ટીમ ઈન્ડિયાની જીતથી ન્યૂઝીલેન્ડના પોઈન્ટ ઓછા થયા અને પાકિસ્તાન પહેલા સ્થાને પહોંચી ગયું. જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને ત્રણ T20 મેચમાં હરાવશે તો ટીમ ઈન્ડિયા બીજા ક્રમાંકે આવી જશે. અને જો ન્યૂઝીલેન્ડ આગળની મેચમાં જીતશે તો પાકિસ્તાન ફરીથી બીજા ક્રમાંકે આવી જશે.

2

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પહેલી T20 મેચમાં 53 રનોથી હરાવ્યું છે. પહેલીવાર ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડની ટીમ સામે T20માં જીત મેળવી છે. ઉલ્લખનીય છે કે આ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડની પાંચ વાર ટક્કર થઈ છે, પણ દરેક મેચમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી.

3

પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ ભારત જીતે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. કારણકે ટીમ ઈન્ડિયાની જીતથી પાકિસ્તાન T20 રેન્કિંગમાં નંબર વન બની ગયું છે. આ પહેલા રેન્કિંગમાં પહેલા સ્થાને ન્યૂઝીલેન્ડ ટીમ હતી અને બીજા સ્થાને પાકિસ્તાન. ટીમ ઈન્ડિયા અત્યારે પાંચમા સ્થાને છે.

4

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે મેચ જીતી છે, પણ ભારત કરતાં વધારે ઉજવણી પાકિસ્તાનમાં થઈ રહી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી નથી કરી રહ્યા, તે પાકિસ્તાન T-20 ફોર્મેટમાં નંબર વન બનવાની ઉજવણી કરી રહ્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈંડિયાની જીતની ઉજવણી પાકિસ્તાનને શા- માટે કરી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.