રાજકોટઃ ભારત સામેની ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો કેમ હાથ પર કાળી પટ્ટીને બાંધીને ઉતર્યા ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Oct 2018 11:39 AM (IST)
1
જેને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.
2
હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરેલા વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરનો જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ તે પાછળનું કારણ અલગ છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કિમર રોચની દાદીનું અવસાન થયું હતું.
3
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો નિયમિત કેપ્ટન જેસન હોલ્ડર ઈજાના કારણે રમી રહ્યો નથી. તેના સ્થાને કરિયરની 50મી ટેસ્ટ રમી રહેલો બ્રાથવેઇટ કેપ્ટનશિપ કરી રહ્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે.