✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL-11ના આ સૌથી મોંઘા ખેલાડીએ અધવચ્ચે જ છોડ્યો ટીમનો સાથ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2018 10:07 AM (IST)
1

કેકેઆર વિરૂદ્ધ આઈપીએલમાં પોતાનો અંતિમ મેચ રમતા પહેલા બેન સ્ટોક્સે એક વીડિયો દ્વારા ટીમ અને ફેન્સને ભાવુક સંદેશ આપ્યો હતો. સ્ટોક્સે કહ્યું, રાજસ્થાન રોયલ્સ માટે આ મારી અંતિમ મેચ છે. મને આશા છે કે વિતેલા ત્રણ મેચની જેમ જ ટીમ પોતાનું ફોર્મ જાળવી રાખસે અને જીત નોંધાવશસે. હું ફેન્સનો આભાર માનું છું જે ટીમની સાથે જોડાઈ રહ્યા અને અમને સપોર્ટ કર્યો.

2

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 24 મેના રોજ પાકિસ્તાન વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

3

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોસ બટલ હવે પછીના રાજસ્થાન રોયલ્સના મેચમાં જોવા નહીં મળે. નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ રમવાની હોઈ આ આ કારણે બોર્ડે આ ખેલાડીઓને પરત ફરવાનો આદેશ આપ્યો છે.

4

નવી દિલ્હીઃ ઇન્ડિન પ્રીમિયર લીગની 11મી સીઝનના 49માં મેચમાં કોલકાતા નાઇટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટ હાર આપી હતી. આ હારની સાથે જ રાજસ્થાન રોયલ્સના પ્લે ઓફમાં પહોંચવાની સંભાવના લગભગ ખત્મ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ 13 મેચ રમીને 12 પોઈન્ટની સાથે ચોથા સ્થાન પર છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL-11ના આ સૌથી મોંઘા ખેલાડીએ અધવચ્ચે જ છોડ્યો ટીમનો સાથ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.