✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વેસ્ટઇન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેને કર્યા ભાંગડા, જોઈને રહી જશો દંગ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 08:15 AM (IST)
1

આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગેલની તસવીર શેર કરી હતી. જેમાં તે પાઘડી પહેરેલો જોવા મળતો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, પંજાબ આવવા માટે પહેલાથી જ તૈયાર છું.

2

3

ભાંગડા કરતો ક્રિસ ગેલ

4

ગેલે તેના વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ક્રિસ ગેલ ઈન્ડિયા આવી રહ્યો છે.

5

વીડિયોમાં ક્રિસ ગેલ દરિયા વચ્ચે એક બોટ પર પંજાબી ગીત પર ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે.

6

રવિવારે ક્રિસ ગેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પંજાબી અવતારમાં ભાંગડા કરતો નજરે પડી રહ્યો છે. ગેલના આ ભાંગડાએ તેના ગંગનમ ડાન્સને પણ ફેલ કરી દીધો છે.

7

જમૈકાઃ વેસ્ટઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ આઈપીએલ પહેલા મસ્તીના મૂડમાં નજરે પડી રહ્યો છે. આ સીઝનમાં ગેલ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો નજરે પડશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વેસ્ટઇન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેને કર્યા ભાંગડા, જોઈને રહી જશો દંગ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.