✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: બોલિવૂડની આ એક્ટ્રેસ પર આવ્યું SRHના કેપ્ટન કેન વિલિયસમનનું દિલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Apr 2018 12:46 PM (IST)
1

જણાવીએ કે, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એક સારા વ્યક્તિ છે. વિલિયમસન સચિન તેંડુલકરને પોતાના આદર્શ માને છે અને ક્રિકેટની દુનિયામાં એવુ જ કંઈક કરવા માગે છે.

2

ઇન્ટરવ્યૂ દરમિયાન કેન વિલિયમસમનને પિચ રિપોર્ટ. વિકેટ રનિંગથી લઈને અનેક મજાકિયા સવાલ પૂછવામાં આવ્યા. વિલિયમસને ખેલ ભાવનાથી બધા જ સવાલોનો જવાબ આપ્યો. વિલિયમસનને પૂછવામાં આવેલ સવાલ કંઈક આવા હતા, ‘હાઉ ફાઇન ઇઝ ધ ફાઈન લેગ, ‘પિચ રિપોર્ટનો રિપોર્ટ કઈ લેબમાંથી આવે છે’. આ સવાલોના જવાબ આપતા વિલિયમસ ક્યારેક મુંઝાઈ ગયા છતાં પણ તે રોકાયા નહીં અને પોતાની રાતે જવાબ આપતા ગયા.

3

કેન વિલિયમસને કહ્યું કે, તેને એ આર રહેમાનનું ગીત ‘જય હો’ તેમનું મનપસંદ હિન્દી ગીત છે. રેડ એફમના આ મજેદાર શોમાં તેનું હિન્દી ટેસ્ટ પણ કરવામાં આવ્યું અને તેની પાસે અનેક અઘરા હિન્દી શબ્દોનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું.

4

કેન લિવિયમસન જે અભિનેત્રીને પસંદ કરે છે તે દીપિકા પાદુકોણ કે કેટરીના કૈફ નથી. એ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નથી. વિલિયમસન જે અભિનેત્રીને પસંદ કરે છે તે છે આલિયા ભટ્ટ. જી હાં આલિયાની એક્ટિંગ અને અદા તેમને ખૂબ પસંદ છે.

5

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન કેન વિલિયમનના દિલ પર બોલિવૂડની કઈ અભિનેત્રી રાજ કરે છે? હિન્દી ફિલ્મોમાં ક્યું ગીત પસંદ છે. ઉપરાંત એવા ઘણા સવાલના જવાબ એસઆરએના કેપ્ટન કેન વિલિયમસને એક રેડિયો ઇન્ટરવ્યૂમાં આપ્યા છે. રેડ એફની સાથે વાતચીત કરતાં કેન વિલિયમસમને પોતાના દિલના અનેક રહસ્ય લોકો સમક્ષ ખોલ્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: બોલિવૂડની આ એક્ટ્રેસ પર આવ્યું SRHના કેપ્ટન કેન વિલિયસમનનું દિલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.