IPL: શાહરૂખની ટીમ સાથે સતત રહેતી આ હોટ ગર્લ કોણ છે ? જાણો વિગત
મુંબઈ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં પહોંચી ગયું છે. કોલકત્તાએ 14 મેચમાંથી આઠ મેચમાં વિજય મેળવ્યો છે. કોલકત્તા 16 પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. કોલકાતાની મેચમાં અવાર-નવાર એક યુવતી જોવા મળી રહી છે, જે ઘણાં લોકો માટે મિસ્ટ્રી ગર્લ બની ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સોશિયલ મીડિયા પર એક્ટિવ નજરે પડે છે અને ઇસ્ટાગ્રામ પર તેના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે. મેડોના તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તે 2011માં ગ્રાન્ડ પિક્સ ગ્રિડ ગર્લ કોન્ટેસ્ટની વિનર બની હતી. મેડોના દિગ્ગજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરી ચુકી છે.
મેડોના ટિકજેરિયા કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર છે, જેને કારણે તે અવાર-નવાર ટીમ સાથે જોવા મળી રહી છે. ફિટનેસની દીવાની મેડોના મોડલ, એક્ટર અને એક સારી કોરિયોગ્રાફર પણ છે.
ઘણાં લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. આ યુવતીનું નામ મેડોના ટિકજેરિયા છે. જે કોલકાતા નાઈટ રાઈડર્સની એન્કર છે.
મેડોના ટિકજેરિયાએ પોતાના સોશિયલ પેજ પર હોટ તસવીરો પણ શેર કરી છે.
IPL 2018ની સિઝનમાં ઘણી મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી જેના કારણે તે ચર્ચામાં રહી હતી. જોકે મિસ્ત્રી ગર્લ પેવેલિયનમાં પોતાની કાતિલ અદાઓથી ચાહકોને ઘાયલ કરતી પણ જોવા મળી હતી.
મેડોના ટિકજેરિયા કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં જોવા મળતાં લોકો વિચારમાં પડી ગયા હતાં. જોકે બાદમાં માલૂમ પડ્યું હતું કે આ કોલકતા નાઈટ રાઈડર્સની એન્કર છે. મેચમાં તે ઘણીવાર પોઝ પણ આપતી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -