નવી દિલ્હીઃ આરસીબી સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન કર્યા હતા. રાહુલ(18) અને ગેઇલે પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતા. ગેઇલ 64 બોલમાં 99 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

ગેઇલે ઇનિંગ દરમિયાન 10 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. ગેઇલ જ્યારે 48 રન પર બેટિંગ કરતો હતો ત્યારે આરસીબીના બોલર ચહલે તેને કઇંક કહ્યું હતું. જે સાંભળી ગેઇલ તેનું હસવું રોકી શક્યો નહોતો.


કોંગ્રેસે 18 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

VIDEO:  બ્રેટ લીએ બ્રાયન લારાને માર્યો બાઉન્સર, કઇંક આવો હતો નજારો