- મુંબઈ ઈન્ડિયન્સઃ 175 મેચ, 100 જીત, 75 હાર
- ચેન્નઇ સુપર કિંગ્સઃ 152 મેચ, 93 જીત, 58 હાર
- કોલકાતા નાઇટ રાઇડર્સઃ 167 મેચ, 88 જીતસ 79 હાર
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુઃ 171 મેચ, 79 જીત, 89 હાર
- કિંગ્સ ઇલેવન પંજાબઃ 166 મેચ, 79 જીત, 87 હાર
- રાજસ્થાન રોયલ્સઃ 137 મેચ, 71 જીત, 65 હાર
- દિલ્લી કેપિટલ્સઃ 165 મેચ, 69 જીત, 94 હાર
- સનરાઇઝર્સ હૈદરાબાદઃ 96 મેચ, 54 જીત, 42 હાર
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઇતિહાસ, જીતની સદી ફટકારનારી બની પ્રથમ ટીમ, જાણો વિગત
abpasmita.in | 04 Apr 2019 08:26 AM (IST)
મુંબઈઃ આઈપીએલ 2019ની 15મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો હતો. આઈપીએલમાં મુંબઈની 100મી જીત હતી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ઇતિહાસમાં 100 જીત મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજા નંબરે ચેન્નઇ સુપર કિંગ્સ આવે છે. જેણે 152 મેચ રમી છે અને 93 મેચમાં જીત મેળવી છે અને 58 મુકાબલામાં હાર થઈ છે. IPLમાં સૌથી વધારે જીત