મુંબઈઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર પ્રથમ બેટિંગ કરતાં આરસીબીએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડીવિલિયર્સે 51 બોલમાં 75 તથા મોઇન અલીએ 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. બીજી વિકેટ માટે બંનેએ 95 રનની ભાગીદારી કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લસિથ મલિંગાએ 4 વિકેટ લીધી હતી. મુંબઈની ટીમમાં ઇજાગ્રસ્ત જોસેફના સ્થાને મલિંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરસીબીની ટીમમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો. વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગતવર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગતવર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન