જયપુરઃ આઈપીએલ 2019ની 45મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી મનીષ પાંડે 36 બોલમાં 61 તથા વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા.


વોર્નર 37 રન બનાવી થોમસની ઓવરમાં આઉટ થયો હતો. વોર્નરને સ્ટિવ સ્મિથે હવામાં છલાંગ લગાવી શાનદાર કેચ પકડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વોર્નર અને સ્મિથ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ બંને પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ વોર્નરે આઇપીએલમાં શાનદાર રમત દર્શાવી છે.


અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત

IPL 2019: નિર્ણાયક તબક્કામાં જ CSKની વધશે મુશ્કેલી, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા બીમાર