IPL 2020: ચહલની મંગેતર ધનશ્રી સાથે જોવા મળી અનુષ્કા શર્મા, ફ્લોન્ટ કર્યો બેબી બંપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2020 03:55 PM (IST)
તસવીરમાં અનુષ્કા શર્મા તેના બેબી બંપ પર હાથ રાખીને તેને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં અનુષ્કાના તહેરા પણ પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહી છે.
IPL 2020ના કારણે હાલ ક્રિકેટર્સ યુએઈમાં છે. તેમની સાથે પત્ની અને ગર્લફ્રેન્ડ પણ છે અને ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટર યઝુવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાંથી એક વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડાય પર અનુષ્કા અને ધનશ્રીની આ તસવીર વાયરલ થઈ રહી છે. સામે આવેલી તસવીરમાં અનુષ્કા શર્મા તેના બેબી બંપ પર હાથ રાખીને તેને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરમાં અનુષ્કાના તહેરા પણ પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહી છે. ધનશ્રીએ તસવીરનું કેપ્શન પણ આપ્યું છે. જેમાં તેણે લખ્યું- “હેપ્પી લોકો. હું મારી પ્રથમ મેચથી કેટલીક ખુશીની ક્ષણો શેર કરી રહી છું. ટીમને અભિનંદન” " data-captioned data-default-framing width="400" height="400" layout="responsive"> RCB અને RR વચ્તેની મેત જબરદસ્ત હતી અને આ દરમિયાન અનુષ્કા શર્મા તથા ધનશ્રી વર્મા તેમના પાર્ટનરને ચિયર કરવા આવી હતી. બંનેની મુલાકાત થયા બાગ ધનશ્રીએ અનુષ્કા સાથે ફોટો લઈને સોશિયલ મીડિયા પર શેર કર્યો. તસવીરમાં પાર્થિવ પટેલ પણ દેખાય છે. રાજ્યમાં ધો. 1 થી 8માં ચાલુ વર્ષે પણ માસ પ્રમોશન અપાશે ? શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા