હૈદરાબાદ તરફથી ડેવિ વોર્નરે 38 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 48 રન, બેયરસ્ટોએ 19 બોલમાં 16 રન, મનીષ પાંડેએ 44 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન 12 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11:
ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને ટી નટરાજન
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11:
સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, રિયાન પરાગ, રાહુલ તેવટીયા, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ