પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ 7માંથી 2 મેચમાં જીત અને 5 મેચમાં હાર સાથે સાતમા ક્રમે છે. જ્યારે હૈદરાબાદની ટીમ 7 મેચમાં 3 જીત અને 4 હાર સાથે પાંચમા ક્રમે છે.
CSKની પ્લેઇંગ ઇલેવન
શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડ્વેન બ્રાવો, દીપક ચહર, પીયૂષ ચાવલા, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા
SRHની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, જોની બયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, શાહબઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, ટી નટરાજન