રાજસ્થાન તરફથી સ્ટીવ સ્મિથે 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57 રન, ઉથપ્પાએ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન, જોસ બટલકે 25 બોલમાં 24 રન, બેન સ્ટોક્સે 19 બોલમાં 15 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે 26 રનમાં 4 અને ચહલે 34 રનમાં 2 વિકેટ લીધી હતી.
બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન:
એરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનઃ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ
કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાયક્રમોના કલાકારો માટે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડઃ જેસિંડા ફરી બનશે પ્રધાનમંત્રી, ચૂંટણીમાં પાર્ટીની થઈ ઐતિહાસિક જીત
IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ