ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે આઠમો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન

સુનીલ નરેન, શુભમન ગીલ, દિનેશ કાર્તિક, નીતીશ રાણા, ઈયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમીંસ, કમલેશ નાગરોટી, વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, શીવમ માવી

સનરાઇઝર્સ હૈદરાબાની પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, મોહમ્મદ નબી, રિદ્ધીમાન સાહા, અભિષેક શર્મા, રાશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, ટી.નટરાજન