IPL 2020 SRH vs RCB: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ત્રીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમોની સીઝનમાં પ્રથમ મેચ હોવાથી જીત સાથે શરૂઆત કરવા માંગશે. બંને ટીમોમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંયોજન છે.

મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ફેંસલો લીધો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, ટી.નટરાજન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમઃ એરોન ફિંચ, દેવદત્ત પડ્ડીકલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ,  જોશ ફિલીપી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ