✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL ઓક્શનઃ વધુ એક વખત આ ગુજરાતી ખેલાડીને મળી સૌથી વધારે કિંમત, જાણો કેટલા કરોડમાં કઈ ટીમે ખરીદ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Dec 2018 05:39 PM (IST)
1

IPLમાં જંગી રકમ મળતી હોવા છતાં જયદેવ ઉનડકટ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શકતો નથી.

2

110 T20 મેચમાં તે 134 વિકેટ લીધી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 25 રનમાં 5 વિકેટ છે. ઘરેલુ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર તરફથી રમતો જયદેવ ઉનડકટ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચુક્યો છે.

3

જયદેવ ઉનડકટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 વન ડેમાં 8 અને 10 T20માં 14 વિકેટ ઝડપી ચુક્યો છે. 2010માં તે એક માત્ર ટેસ્ટ રમ્યો હતો. જેમાં તેને કોઈ વિકેટ મળી નહોતી. 65 ફર્સ્ટ ક્લાસ મેચમાં 205 વિકેટ લીધી છે. જેમાં 10 વિકેટ 5 વખત ઝડપી છે. લિસ્ટ એની 73 મેચમાં 96 વિકેટ લીધી છે.

4

જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

5

જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019ની હરાજી જયપુરમાં ચાલી રહી છે. ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા બાદ વધુ એક ગુજરાતી ખેલાડીને પણ જેકપોટ લાગ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL ઓક્શનઃ વધુ એક વખત આ ગુજરાતી ખેલાડીને મળી સૌથી વધારે કિંમત, જાણો કેટલા કરોડમાં કઈ ટીમે ખરીદ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.