તાહિરે આ મામલે હરભજન સિંહ અને સુનીલ નરેનનો રેકોર્ડ તોડ્યો છે. હરભજન સિંહે 2013માં અને સુનીલે 2012માં 24-24 વિકેટ ઝડપી હતી.તાહિરે ચાલુ સીઝનમાં 26 વિકેટ ઝડપીને આઈપીએલનો અનોખો કીર્તિમાન બનાવી દીધો છે. આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નાને છે. તેણે 2013માં 32 વિકેટ લીધી હતી.
આઈપીએલ 2019માં સૌથી વધારે વિકેટ લેનારો 40 વર્ષીય તાહિર આઈપીએલ ફાઇનલ રમનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. પહેલા આ રેકોર્ડ હસીના નામે હતો. તે 39 વર્ષની વયે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 2015ની ફાઇનલ રમ્યો હતો.
IPL 2019 ફાઈનલઃ રોહિત શર્માનો કેચ પકડવાની સાથે ધોનીએ બનાવી દીધો મોટો રેકોર્ડ, આવું કારનામું કરનારો બન્યો પ્રથમ વિકેટકિપર
IPL 2019 ફાઇનલ પહેલા ધોનીએ શું કર્યુ, તસવીરો જોઇને ચોંકી જશો
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ ધોનીને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે માત્ર ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છે