IPLને ખતમ કરવા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે શરૂ કરી કેવી ગંદી રમત જાણીને ચોંકી જશો
પરંતુ IPLમાં આગામી ત્રણ વર્ષમાં તે એક કરોડ ડોલર કમાઈ શકે છે. એવી સ્થિતિમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પોતાના આ પ્લેયર્સને મોટું પેમેન્ટ કરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પષ્ટ રીતે લાગું રહ્યું છે કે આ પ્રક્રિયા નેશનલ ટીમના હિત માટે કરવામાં આવી રહ્યું છે. જોકે પ્લેયર્સ આ ઓફરને લઈને ઉત્સાહિત નથી લાગી રહ્યા. સ્મિથ અને વોર્નર જેવા પ્લેયર્સ IPL દ્વારા વર્ષે 10 લાખ ડોલરથી વધુ કમાય છે. વોર્નર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રિટેનર ફી 20 લાખ ડોલર છે.
CAનું કહેવું છેકે તેમના પ્લેયર્સને ઈજાથી બચે અને તેમના પ્લેયર્સને વધુ આરામ ન આપવો પડે. સ્મિથને શ્રીલંકામાં અને હેજલવુડને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો.
2019ના ઈન્ટરનેશનલ કાર્યક્રમને ધ્યાનમાં રાખતા જેમાં એશિઝ સિરિઝ અને વર્લ્ડ કપ પણ સામેલ છે, ઓસ્ટ્રેલિયા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેના પ્લેયર્સ ફિટ રહે જેથી ઈન્ટરનેશનલ લેવલે રમી શકે.
IPL-10માં પોતાની દમદાર બેટિંગથી ધમાલ મચાવનારા ડેવિડ વોર્નર હાલ સૌથી વધુ રન કરીને ઓરેન્જ કેપ હોલ્ડર છે. પરંતુ વોર્નરના ચાહકોને એ જાણીને આંચકો લાગી શકે છે કે માત્ર વોર્નર નહીં પરંતુ સ્ટીવ સ્મિથ તથા પેટ કમિન્સ પણ આવતા વર્ષની IPLમાં નહીં દેખાય. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી મહાપ્રબંધક પૈટ હાવર્ડે એવા પ્રકારની ઓફર આપી છે જેથી તેમના પ્લેયર્સ રજાઓના દિવસો એટલે કે એપ્રિલ અને મે મહિનામાં પોતાનો થાક દૂર કરી શકે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર સહિત પોતાના દેશના ટોચના ખેલાડીઓને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ન રમવા બદલ તર્ણ સુધીના કર્ર કરવાની લાલચ આપી છે. અંગ્રેજી અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના સમાચાર અહેવાલ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ, વોર્નર, મિશેલ સ્ટાર્ક, પેટ કમિંસ, જોસ હાજલેવુડને મૌખિક રીતે પરંપરાગત એક વર્ષના કરારના બદલે ત્રણ વર્ષના કરાર કરવાની વાત કહી છે, પરંતુ તેના માટે આઈપીએલમાં ન રમવાની શરત રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -