રાજકોટઃ કાલાવાડ રોડ પર વરસાદ પછી બાઇક થયા સ્લીપ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 May 2017 09:53 AM (IST)
1
2
3
4
5
6
રાજકોટ: ગઈ કાલે બપોર બાદ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે કાલાવડ રોડ તરફ જતા મહિલા કોલેજ અંડરબ્રિજમાં અનેક બાઇક સ્લીપ થયા હતા. એકની પાછળ એક એમ વાહનો ટકરાયા હતા. કરા પડવાને કારણે વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આજુબાજુમાંથી લોકો મદદ માટે અંડરબ્રિજમા દોડી આવ્યા હતા.