✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેટિંગ જ નહીં, પોતાની ફિલ્ડીંગથી પણ ધોનીએ જીતી લીધુ લોકોનું દિલ, તસવીરોમાં જુઓ દિલધડક ફિલ્ડીંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Apr 2018 10:18 AM (IST)
બેટિંગ જ નહીં, પોતાની ફિલ્ડીંગથી પણ ધોનીએ જીતી લીધુ લોકોનું દિલ, તસવીરોમાં જુઓ દિલધડક ફિલ્ડીંગ
1

2

3

4

5

પણ ત્યારે જ એમએસ ધોનીએ વિજળીની રફતારે બ્રાઉન્ડ્રી લાઇન સુધી દોડ લગાવી અને બૉલને ઠીક બાઉન્ડ્રી લાઇનની નજીક રોકીને ટીમ માટે બે રન બચાવ્યા હતા. ધોનીએ વિકેટકિપીંગ પેડ પહેરીને જેવી રીતે આખુ મેદાન કવર કર્યું તે શાનદાર સીન હતો. આ બેસ્ટ ફિલ્ડીંગ ઉપરાંત કાલે રાત્રે ગ્રાન્ડહૉમ અને પવન નેગીને રન-આઉટ પણ કર્યા હતા.

6

બેગ્લૉરની ઇનિંગની ત્રીજી ઓવરમાં દીપક ચાહરે ડીકૉકને બૉલ નાંખ્યો. બૉલ ડીકૉકના બેટથી ટકરાઇને હવામાં ઉછળી. આ શૉટને જોઇને લાગી રહ્યું હતુ કે આ બૉલ સીધો બાઉન્ડ્રીની બહાર જશે.

7

પણ તમને ખબર છે, કાલે રાત્રે ધોનીએ માત્ર બેટથી જ નહીં પોતાની સ્કૂર્તીથી પણ બધાને ચોંકાવી દીધા, ધોનીએ બતાવ્યું કે તે કેટલો ફીટ છે.

8

કાલે રાત્રે મહેન્દ્ર સિંહ ધોનીએ 34 બૉલમાં 70 રનોની તાબડતોડ ઇનિંગ રમીને ટીમને છેલ્લી ઓવરમાં છગ્ગા સાથે જીત અપાવી દીધી.

9

બેગ્લૉરની ટીમે ચેન્નાઇ વિરુદ્ધ વિશાળ 208 રનનો ટાર્ગેટ મુકી દીધો, જેનો પીછો કરતાં સીએસકે 74/4 વિકેટ ગુમાવીને લુઢકી ગઇ, પણ તે બાદ મેદાનમાં ઉતરેલા ધોનીએ ટીમને પોતાની આક્રમક બેટિંગના અંદાજે જીત અપાવી દીધી હતી.

10

બેગ્લુંરુઃ ગઇરાત્રે માનો કે સમય ફરી એકવાર 10 વર્ષ પાછળ ચાલ્યો ગયો હોય, જી, હા, અમે આમ એટલા માટે કહી રહ્યાં છીએ કેમકે કાલે રાત્રે જે કોઇ ક્રિકેટ ફેને ચેન્નાઇ અને બેગ્લૉરની મેચ જોઇ હશે તેને એવું જ લાગ્યું હશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બેટિંગ જ નહીં, પોતાની ફિલ્ડીંગથી પણ ધોનીએ જીતી લીધુ લોકોનું દિલ, તસવીરોમાં જુઓ દિલધડક ફિલ્ડીંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.