DC vs GT Live Score: ગુજરાત ટાઇટન્સ સરળતાથી જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું

DC vs GT Live Updates: આઈપીએલની ૬૦મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં, સાંજે ૭:૩૦ વાગ્યે થશે શરૂ, GT જીતશે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે, DC જીતશે તો ટોપ-૪માં સ્થાન મેળવશે.

gujarati.abplive.com Last Updated: 18 May 2025 11:23 PM

બ્રેકગ્રાઉન્ડ

DC vs GT Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટેની રેસ હવે વધુ રોમાંચક બની ગઈ છે. આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે...More

DC vs GT: ગુજરાત ટાઇટન્સનો દિલ્હી કેપિટલ્સ સામે ૧૦ વિકેટે શાનદાર વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ૨૦૨૫) માં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ૬૦મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે દમદાર પ્રદર્શન કરીને ૧૦ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ IPL ૨૦૨૫ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.