GT vs DC Possible Playing11: ભારતમાં હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન રમાઇ રહી છે. આજે એક મહત્વની મેચ રમાશે, એકબાજુ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ છે અને બીજીબા ડેવિડ વૉર્નરની દિલ્હી કેપિટલ્સની ટીમ જોવા મળશે. આજની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાશે, આ મેચમાં હાર્દિકની ટીમને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, દિલ્હી કેપિટલ્સનો હાલમાં પૉઇન્ટ ટેબલમાં છેક તળીયાની ટીમ બની ગઇ છે. ગુજરાતે અત્યાર સુધી કુલ 8માંથી 6 મેચ જીતી છે. તો દિલ્હીને તેની 8 મેચમાંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જાણો અહીં આજે બન્ને ટીમોમાં કેવી હશે સંભવિત પ્લેઇંગ ઇલેવન.... 


દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન  - 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
DC - દિલ્હી કેપિટલ્સ (પહેલા બેટિંગ) - 
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, સરફરાજ ખાન, મનીષ પાન્ડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, એનરિક નોર્ટ્ઝે, કુલદીપ યાદવ, મુકેશ કુમાર (ઇમ્પેક્ટ પ્લેયરઃ ઇશાન્ત શર્મા / સરફરાજ ખાન) 


DC - દિલ્હી કેપિટલ્સ (પહેલા બૉલિંગ) - 
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાન્ડે, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, એનરિક નોર્ટ્ઝે, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઇશાન્ત શર્મા. (ઇમ્પેક્ટ પ્લેયરઃ સરફરાજ ખાન / ઇશાન્ત શર્મા) 


ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
GT - ગુજરાત ટાઇટન્સ (પહેલા બેટિંગ) - 
શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જૉસ લિટલ (ઇમ્પેક્ટ પ્લેયરઃ નૂર અહેમદ / શુભમન ગીલ) 


GT - ગુજરાત ટાઇટન્સ (પહેલા બૉલિંગ) - 
રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જૉસ લિટલ, નૂર અહેમદ. (ઇમ્પેક્ટ પ્લેયરઃ શુભમન ગીલ / નૂર અહેમદ)