KKR vs PBKS Live Score: KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી, બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા

KKR vs PBKS Live Updates: પોઈન્ટ ટેબલમાં ૫મા અને ૭મા સ્થાને રહેલી ટીમો માટે મેચ મહત્વની, હેડ ટુ હેડમાં KKR આગળ, સંભવિત પ્લેઈંગ ઇલેવન.

gujarati.abplive.com Last Updated: 26 Apr 2025 11:08 PM

બ્રેકગ્રાઉન્ડ

KKR vs PBKS Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ ની ૪૪મી મેચ આજે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS)...More

KKR vs PBKS: વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે પહેલા રમતા 201 રન બનાવ્યા હતા. KKRની ઇનિંગ્સની શરૂઆત સાથે, પ્રથમ ઓવર પછી વરસાદને કારણે રમત ફરી શરૂ થઈ શકી ન હતી, જે બાદમાં અમ્પાયરો દ્વારા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.