LSG vs RCB Live Score: રોમાંચક મુકાબલામાં બેંગ્લુરુએ લખનૌને 18 રને હરાવ્યું

IPLમાં  આજે લખનઉ અને બેંગ્લૉર વચ્ચે મુકાબલો છે.  લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચમાં જંગ જામશે. બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  

gujarati.abplive.com Last Updated: 01 May 2023 11:43 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 43, LSG vs RCB:  IPLમાં  આજે લખનઉ અને બેંગ્લૉર વચ્ચે મુકાબલો છે.  લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચમાં જંગ જામશે. બેંગ્લુરુએ ટોસ જીતી પ્રથમ...More

આરસીબીએ લખનૌને હરાવ્યું

આરસીબીએ લખનૌને ઓછા સ્કોરિંગ મેચમાં હરાવ્યું છે. 127 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં RCBની પાંચમી જીત છે. આ જીત સાથે RCBએ પ્લેઓફ તરફ એક ડગલુ આગળ ભર્યું છે.