PBKS vs DC Live Score: દિલ્હીનો પંજાબ પર શાનદાર વિજય, મેચ 6 વિકેટથી જીતી

PBKS vs DC Live Updates: ભારત-પાક તણાવને કારણે મુલતવી રખાયેલી મેચ આજે ફરી શરૂઆતથી રમાઈ રહી છે; હેડ-ટુ-હેડમાં પંજાબનો હાથ ઉપર.

Advertisement

gujarati.abplive.com Last Updated: 24 May 2025 11:37 PM

બ્રેકગ્રાઉન્ડ

Punjab Kings vs Delhi Capitals Live Match: IPL 2025 ની ૬૬મી મેચ આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં...More

PBKS vs DC Live Score: દિલ્હીએ પંજાબને 6 વિકેટથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પંજાબ સામે 207 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ દિલ્હીના બેટ્સમેનોએ ત્રણ બોલ બાકી રહેતાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. દિલ્હી તરફથી સમીર રિઝવીએ 25 બોલમાં 58 રનની ઈનિંગ રમી.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.