Rajasthan Royals vs Royal Challengers Bangalore Qualifier 2 IPL 2022: આઇપીએલ 2022ની બીજી ક્વૉલિફાયર મેચ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કૉચ અને સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમનુ માનવુ છે કે, આજની મેચમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. કેમ કે બન્ને ટીમો રવિવારે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ખિતાબી મુકાબલામાં મેચ જીતવા માંગશે.  


શાસ્ત્રીએ એક ક્રિકેટ શૉમાં કહ્યું કે, - આરસીબીને 14 વર્ષ થઇગકયા છે (કેમ કે તેમની પાસે ક્યારેય ચાંદીના વાસણ ન હતા) અને 13 વર્ષ પહેલા રાજસ્થાને પોતાની છેલ્લો ખિતાબ જીત્યો હતો, એટલા માટે બન્ને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. આવો આના માટે રાહ જોઇએ. આ એક શાનદાર મેચ થવાની છે કેમે કે બન્ને ટીમો આને શાનદાર રીતે જીતવા માંગશે.  


આઇપીએલમાં 2022માં બેંગ્લૉર અને રાજસ્થાન બન્નેએ ટૂર્નામેન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે, જ્યાં તે પોતાની ખિતાબ મેળવવાની ઇચ્છાને પુરી કરી શકે છે. જ્યારે બેંગ્લૉરને પોતાની પહેલી આઇપીએલ ટ્રૉફી જીતવાનો મોકો છે. રાજસ્થાન વર્ષ 2008માં પહેલી સિઝનમાં જ આઇપીએલ ચેમ્પીયન બની ગઇ હતી, આ પછી ક્યારેય આવો મોકો હાથ નથી લાગ્યો. 


આ પણ વાંચો.........


LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે


અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો


સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં


IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?