RCB vs PBKS Score Live: નેહલ વાઢેરાએ પંજાબને અપાવ્યો વિજય, બેંગ્લોર 5 વિકેટે હારી ગયું

RCB vs PBKS Score Live IPL 2025: પ્લેઓફની રેસમાં મહત્વની મેચ, ચિન્નાસ્વામીની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ, જાણો બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

gujarati.abplive.com Last Updated: 19 Apr 2025 12:18 AM

બ્રેકગ્રાઉન્ડ

Royal Challengers Bengaluru vs Punjab Kings: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચ પર વરસાદનું વિઘ્ન...More

નેહલ વાઢેરાએ પંજાબને અપાવ્યો વિજય, બેંગ્લોર 5 વિકેટે હારી ગયું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 34મી મેચમાં, પંજાબ કિંગ્સે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદથી પ્રભાવિત 14 ઓવરની રોમાંચક મેચમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટે હરાવ્યું હતું.