ઈશા અંબાણીના લગ્નમાં ભારતના આ સ્ટાર ક્રિકેટરો પણ રહ્યા હાજર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ પત્ની ગીતા બસરા સાથે સામેલ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે આવ્યો હતો.
3
સચિન અને હરભજને પરિવાર સહિત અમિતાભ બચ્ચન સાથે તસવીર ખેંચાવી હતી.
4
મુંબઈઃ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના ગઈકાલે આનંદ પિરામલ લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં સેલિબ્રિટીઝનો જમાવડો લાગ્યો હતો. બોલીવુડ, પોલિટિક્સની સાથે ભારતના સ્ટાર ક્રિકેટરો ઈશાના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -