લગ્ન બાદ કપિલ શર્માની પ્રથમ તસવીર આવી સામે, જુઓ કપલનો રોયલ અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2018 08:56 AM (IST)
1
ગિન્ની તેની મેક અપ આર્ટિસ્ટ સાથે.
2
કપિલ શર્મા તેના સંબંધીઓ સાથે.
3
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક દ્વારા આ કપિલ-ગિન્નીના મેરેજને લઈ રેત ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.
4
5
કપિલ અને ગિન્નીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં કપિલે ગ્રીન ગોલ્ડ શેરવાની અને ગિન્નીએ રેડ ગોલ્ડન લહેંગો પહેર્યો છે.
6
કપિલે પાઘડી પહેરી હતી અને હાથમાં તલવાર પણ લીધી હતી. લગ્ન દરમિયાન તેણે દાઢી પણ રાખી હતી. સ્ટેજ પર પહોંચતા જ કપિલ અને ગિન્નીએ મીડિયાને પોઝ આપ્યા હતા.
7
જાલંધરઃ જાણીતો કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્નના બંધને બંધાઇ ગયો છે. બુધવારે અમૃતસરથી કપિલની જાન ગિન્નીના હોમટાઉન જાલંધર આવી પહોંચી હતી. ગિન્નીના પરિવારજનોએ જાનનું સ્વાગત કર્યું હતું.