✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈશાંત શર્મા બાસ્કેટબોલ ખેલાડી સાથે લગ્નના બંધનમાં બંધાયો, દિલ્હીમાં થયા ભવ્ય લગ્ન, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2016 07:52 AM (IST)
1

2

હજારો લોકોની વચ્ચે મધૂર મિલનનુ સાક્ષી બન્યું ગુરુગ્રામનું નોટિંઘમ હિલ્સ. અહીં વર-વધૂને આશીર્વાદ આપવા માટે ખેલ જગતથી લઈને રાજનીતિ સાથે જોડાયેલી ઘણી મહાન હસ્તીઓ હાજર રહી હતી. આ સમારોહમાં પહેલવાન યોગેશ્વર દત્ત પણ હાજર રહ્યા હતા.

3

4

5

6

7

8

બોસ્કેટ બૉલ ખેલાડી પ્રતિમા સિંહે દિલ્લી યૂનિવર્સિટીના ‘જીસસ એંડ મેરી’ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. પ્રતિમા દિલ્લી યૂનિવર્સિટીની બાસ્કેટ બૉલ કેપ્ટન રહી ચૂકી છે. ઈશાંતની પહેલી મુલાકાત ડીડીએના બાસ્કેટ બૉલ ગ્રાઉંડ પર થઈ હતી અને ત્યાંથી જ ઈશાંતને પ્રેમ થયો હતો.

9

ઈશાંતના લગ્નના રિવોજ 4 ડિસેમ્બરથી વારાણસીમાં પુજાની સાથે શરૂ થયા હતા. લગ્નના રિવાજ શરૂ થવાની જાણકારી ખુદ ઈશાંતે ઈસ્ટ્રાગ્રામ પર ફોટો શેયર કરીને આપી હતી. તેને ફોટોની સાથે કેપ્શન લખ્યું હતું, 'Wedding week is start with pooja!!'

10

શુક્રવારે સવારે પ્રતિમાનો પરિવાર એંબિયંશ મૉલ સ્થિત એક હોટલમાં આવી ગયો હતો, જ્યાં લગ્ન પહેલાની અમુક રિવાજો પુરા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જાન લગભગ રાત્રે 10 વાગે ત્યાં પહોંચી હતી. ઈશાંતે ગોલ્ડન અને મરૂણ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે પ્રતિમાએ પોતાના જીવનસાથીના શેરવાનીના મળતા કલરની ચોલી પહેરી હતી.

11

નવી દિલ્લી: ભારતના ઝડપી બોલર ઈશાંત શર્મા શુક્રવારની રાત્રે પ્રતિમા સાથે લગ્નના બંધનમાં જોડાયો હતો. ઈશાંતની જીવનસંગિની પણ તેની જેમ એક ખેલાડી છે. તે અંતરરાષ્ટ્રીય બોસ્કેટબોલ ખેલાડી છે. પ્રતિમા ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેનાર છે જ્યારે લંબૂ નામથી જાણીતી ઈશાંત દિલ્લીના રહેવાસી છે. તેના લગ્નમાં મહેંદ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ પણ હાજર રહ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈશાંત શર્મા બાસ્કેટબોલ ખેલાડી સાથે લગ્નના બંધનમાં બંધાયો, દિલ્હીમાં થયા ભવ્ય લગ્ન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.