Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
રીલિઝ થઈ આદિત્ય ચોપરાની 'બેફિકરે', જાણો કેવી છે ફિલ્મ
તે બંને પેરિસમાં મળે છે અને એકબીજાને અજીબ પ્રકારના ચેલેંજ આપે છે. અને વચન આપે છે કે, ક્યારેય પ્રેમમાં પડશે નહીં. પરંતુ ઈચ્છતા ના હોવાછતાં તે પ્રેમમાં પડી જાય છે. ત્યાર બાદ તેની દોસ્તી અને રિલેશનશીપમાં કેટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. ફિલ્મનું મ્યૂઝિક વિશાલ-શેખરે આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદિત્ય ચોપરાના ડિરેક્શનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે. 'બેફિક્રે' પહેલા તેણે 'દિલ વાલે દુલ્હનિયાં લે જાયેંગે'(1995), 'મહોબ્બતેં' (2000), 'રબ ને બના દી જોડી'(2008) ડિરેક્ટ કરી હતી.
મુંબઈ: આ શુક્રવારે રીલિઝ થઈ છે આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરેલી બેફિકરે. યશરાજ પ્રોડક્શનની આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી છે. જેમાં ધરમનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે, જે દિલ્લીનો છે અને સ્ટેંડ અપ કોમેડિયન છે. જ્યારે શાયરા (વાની કપૂર) ફ્રાંસમાં ઉછરી છે અને ટુરિસ્ટ ગાઈડ છે.
'બાજીરાવ મસ્તાની', અને 'ગોલિયોં કી રાસલીલા: રામલીલા' જેવી ફિલ્મ્સમાં શાનદાર પર્ફોર્મન્સ આપનારા રણવીર સિંહના ખભે આ ફિલ્મ ચાલતી હોય તેમ લાગે છે. 'બેફિક્રે'માં રણવીરની ડેબ્યુ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની ઝલક જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -